
વિદ્યાર્થીઓ વિવિધ રીતે આઈસીટીનો શિક્ષણમાં ઉપયોગ કરી શકે છે.
જેમકે,
- કમ્પ્યૂટર પ્રોજેક્ટ વર્ક કરી શકે છે.
- ઇન્ટરનેટ પરથી સંબંધિત સાહિત્યની શોધ કરી શકે છે.
- ઇ-બૂક શોધી અધ્યન કરી શકે છે.
- વ્યાખ્યાતાઓના વ્યાખાનો જોઈ શકે છે.
- વિડીયો દ્વારા અધ્યન કરી શકે છે
- પોતાનું સર્જન ઇન્ટરનેટ પર મૂકી વિશ્વમાં ફેલાવી શકે છે.
- કમ્પ્યૂટર પર પીપીટી બનાવી સરળતાથી રજૂઆત કરી શકે છે.
- વર્ગખંડમાં આઈસીટીનો ઉપયોગ કરી કોઈપણ ટોપીકને સરળતાથી સમજી શકાય.
- દૃશ્ય-શ્રાવ્ય સાધનો ઉપયોગ.
- ઓનલાઇન રિસર્ચ
- વિશ્વની માહિતી મેળવી શકે
- ઇ-મેઇલ દ્વારા વ્યવહાર કરી શકે
- વેબસાઇટ, બ્લોગ બનાવી શિક્ષણની માહિતી ઉપલબ્ધ કરી શકે
No comments:
Post a Comment