- વિદ્યાર્થીઓનું રજિસ્ટર બનાવવા
- પ્રવેશ વખતે એન્ટ્રી કરવા
- વિદ્યાર્થીઓની ફી તેમજ અન્ય કાર્ય માટે ઉપયોગી
- વિદ્યાર્થીઓની દરવર્ષની માહિતી સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા
- પરીક્ષાના માર્કસ અને માર્કસીટ બનાવવા
- શૈક્ષણિક સંસ્થાના વિવિધ વિભાગોની માહિતી માટે
- શૈક્ષણિક સંસ્થાના વિવિધ કાર્યક્રમો ઉપયોગી
- કમ્પ્યૂટર લેબ, લાઇબ્રેરી વગેરેમાં ઉપયોગી
ઉપસંહાર
આમ, આઈસીટીની ભૂમિકા એ દરેક જગ્યાએ મહત્ત્વની છે. તેમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ શિક્ષણના દરેક પાસાંઓને આધુનિક શૈક્ષણિક ટેક્નોલોજીનાં માધ્યમથી પ્રભાવિત કરવા શિક્ષક સદૈવ સક્રિય બને એવો શૈક્ષણિક ટેક્નોલોજી અને માહિતી પ્રત્યાયન તકનિકીને મુખ્ય ધ્યેય ગણાવી શકાય.
સંદર્ભ :
- શિક્ષણમાં માહિતી અને પ્રત્યાયન ટેક્નોલોજી. - લેખક ડૉ. રાજેન્દ્ર બી. પટેલ
- શૈક્ષણિક ટેક્નોલોજી અને શાળા વ્યવસ્થાપન - લેખક ડૉ. વિનય એન. પટેલ
No comments:
Post a Comment