Friday, 10 March 2017

શિક્ષણ ક્ષેત્રે ICTનું મહત્ત્વ



  •  ગમે તે સમયે, ગમે ત્યાં શિક્ષણની સુવિધા મળી શકે છે.
  • ઇન્ટરનેટ, કમ્પ્યૂટર અને મોબાઇલની મદદથી આજે એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી થઇ શકી છે કે જેની મદદથી વિદ્યાર્થી શાળા-કોલેજ સમય બાદ પણ પોતાના ઘરેથી મુસાફરી દરમિયાન અને ગમે તે સ્થળેથી શિક્ષણ મેળવી શકે છે. દિવસના ચોવીસ કલા અને અઠવાડિયાના સાતેય દિવસ શૈક્ષણિક સામગ્રી ઉપબ્ધ હી શકે તેવી વ્યવસ્થા આઈસીટી થકી ઊભી થઇ શકે છે.  આઈસીટી શિક્ષણ ક્ષેત્રે વધુ વેગવંતુ બન્યું છે. જેમાં વર્ગખંડમાં શિક્ષણને અસરકારક બનાવવા માટે શિક્ષક દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરે છે. કમ્પ્યૂટર પર શિક્ષણ કાર્ય કરાવે છે. જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની અભિરૂચિ જળવાઇ રહે.
  • શિક્ષણમાં આઈસીટીનું મહત્ત્વ નીચે મુજબ છે.  
  1. અધ્યનની અસરકારકતા વધારવા
  2. નવીન શૈક્ષણિક પદ્ધતિઓનો ઉપયોગ 
  3. જ્ઞાનની ઝડપને પહોંચી વળવા.
  4. દૂરવર્તી શિક્ષણ માટે
  5. જ્ઞાનાત્મક શક્તિનો વિકાસ
  6. જ્ઞાનના આદાન-પ્રદાનને સરળ અને રસપૂર્ણ બનાવવું.
  7. શૈક્ષણિક ધ્યેયોની સિદ્ધિ
  8. વિવિધ સાધનોનો વર્ગખંડમાં ઉપયોગ
  9. નોકરીની જાણકારી માટે
  10. વિકલાંગ બાળકોને શિક્ષણ
  11. સ્વપ્રયત્ને શિક્ષણ પદ્ધતિઓનો વિકાસ
  12.  વિદ્યાર્થીની નીરસતા દૂર કરે
  13. વર્ગખંડમાં વાતાવરણને જીવંત રાખવા 
  14. વિવિધ રોગો પ્રત્યે જાગૃતિ 
  15. વ્યક્તિગત-સામૂહિક શિક્ષણ આપવા.

No comments:

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

     એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...